પરીક્ષા, ભરતી અને શૈક્ષણિક માહિતીના સત્તાવાર સ્રોતો
GUJTEST સ્વતંત્ર, ખાનગી શૈક્ષણિક પ્લેટફોર્મ છે. તે કોઈ સરકારી વિભાગ, ભરતી બોર્ડ કે પરીક્ષા સંસ્થાની સત્તાવાર એપ/વેબસાઇટ નથી અને તેમનું પ્રતિનિધિત્વ કરતું નથી.
GUJTESTના મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ પ્રશ્નો અભ્યાસ માટે તૈયાર કરેલા છે; તે સત્તાવાર પરીક્ષાનાં પ્રશ્નપત્રો નથી.
પરીક્ષાનું નામ, પદ, જાહેરાત ક્રમાંક અને તબક્કો તપાસીને સંબંધિત સંસ્થાની મૂળ સૂચના વાંચો. ભરતી, લાયકાત, અભ્યાસક્રમ, તારીખ, ફી અને પરિણામ માટે મૂળ સત્તાવાર સૂચના અંતિમ ગણો. આ લિંક્સ સ્રોત દર્શાવે છે; તે સંસ્થાની મંજૂરી અથવા GUJTEST સાથે જોડાણ દર્શાવતી નથી.
| પરીક્ષા / માહિતી | સંસ્થા | સત્તાવાર વેબસાઇટ |
|---|---|---|
| CTET · Paper 1 / Paper 2 | Central Board of Secondary Education (CBSE) | https://ctet.nic.in/ |
| TET / TAT / HTAT | રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) | https://www.sebexam.org/ |
| GSSSB / CCE / ટેક્નિકલ ભરતી | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | https://gsssb.gujarat.gov.in/Advertisements |
| GPSC | ગુજરાત જાહેર સેવા આયોગ | https://gpsc.gujarat.gov.in/dashboard?stage=Advertisement |
| તલાટી / પંચાયત / ગ્રામ સેવક | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ | https://gpssb.gujarat.gov.in/ |
| પોલીસ / PSI / LRD | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ | https://gprb.gujarat.gov.in/ |
| સરકારી ભરતીની જાહેરાતો | OJAS | https://ojas.gujarat.gov.in/ |
| GSRTC ભરતી | GSRTC Recruitment | https://www.gsrtc.in/site/downloads/innerPages/recruitment.html |
| વન વિભાગ | ગુજરાત વન વિભાગ | https://forests.gujarat.gov.in/ |
| હાઈકોર્ટ ભરતી | ગુજરાત હાઈકોર્ટ / HC-OJAS | ગુજરાત હાઈકોર્ટની ભરતી જાહેરાતો |
| ગુજરાતનાં શાળા પાઠ્યપુસ્તકો | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ | https://gsstb.gujarat.gov.in/ |
| CTET તૈયારીમાં ઉલ્લેખિત NCERT વિષયવસ્તુ અને પાઠ્યપુસ્તકો | National Council of Educational Research and Training (NCERT) | https://ncert.nic.in/textbook.php |
| શિક્ષક તાલીમ અને D.El.Ed. / PTC શૈક્ષણિક સામગ્રી | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) | https://gcert.gujarat.gov.in/ |
| પસંદ કરેલા કરંટ અફેર્સ અને સરકારી પ્રકાશનો | Press Information Bureau (PIB) | https://pib.gov.in/ |
| રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 | ભારત સરકારનું સત્તાવાર NEP 2020 પ્રકાશન (PIB) | https://static.pib.gov.in/WriteReadData/userfiles/NEP_Final_English_0.pdf |
| શિક્ષણનો અધિકાર (RTE): RTE Act 2009 અને RTE Rules 2010 | રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) | RTE Act 2009 અને RTE Rules 2010 — સત્તાવાર દસ્તાવેજો (NCPCR) |
| ભારતનું બંધારણ — 2024નું અંગ્રેજી પ્રકાશન | વિધાયી વિભાગ — ભારત સરકારનું સત્તાવાર પ્રકાશન | The Constitution of India (2024) — English PDF |
જો કોઈ ચોક્કસ PDFની લિંક બદલાઈ ગઈ હોય, તો ઉપરના સત્તાવાર પેજ પરથી સંબંધિત જાહેરાત શોધો. અમારી માહિતીમાં ભૂલ જણાય તો ajayytbc1@gmail.com પર પરીક્ષા અને પેજની વિગત મોકલો.
Privacy · ખાતું ડિલીટ કરવાની વિનંતી
Staff Nurse — જાહેરાત અને અભ્યાસક્રમ
GSSSB જાહેરાત 458/202627 — Staff Nurse, વર્ગ-3 (28-09-2026)
આ ચોક્કસ ભરતીની મૂળ જાહેરાત અને અભ્યાસક્રમનો સ્રોત છે. ત્યાર પછીના સુધારા માટે GSSSBની નવી સૂચનાઓ પણ તપાસો. નીચેનો INC સ્રોત નર્સિંગ શિક્ષણ માટે છે.
Staff Nurse — નર્સિંગના શૈક્ષણિક સ્રોતો
Indian Nursing Councilનાં Nursing curriculum અને નિયમોના સત્તાવાર પ્રકાશનો.
INC — Nursing curriculum અને Gazette notifications
આ નર્સિંગ શિક્ષણનો સંદર્ભ છે; તે ગુજરાતની કોઈ ચોક્કસ ભરતીનો અભ્યાસક્રમ નથી. ભરતીની લાયકાત, અભ્યાસક્રમ, ગુણ અને સમય માટે સંબંધિત ભરતી સંસ્થાની મૂળ જાહેરાત તપાસો.