Home  /  MCQ Digital Books
Digital Books

MCQ Digital Books

વેબસાઇટના “Practice” વિભાગમાં તમારી પસંદ કરેલી પરીક્ષાના ઉપલબ્ધ તમામ MCQની વિષયવાર PDF બુક્સ. સાચા જવાબ અને ઉપલબ્ધ સમજૂતી સાથે મોબાઇલમાં વાંચો અથવા પોતાના અભ્યાસ માટે પ્રિન્ટ કાઢો.

દરેક પરીક્ષા અથવા દર્શાવેલા પ્રવાહનું Subscription અલગ છે.

પ્રશ્નો, જવાબો અને સમજૂતી

વિષયવાર ગોઠવેલી અભ્યાસસામગ્રી

વાંચો અથવા પ્રિન્ટ કાઢો

મોબાઇલમાં વાંચન અને પોતાના અભ્યાસ માટે પ્રિન્ટ

આગળ ઉમેરાતા પ્રશ્નોની PDF

પસંદ કરેલી પરીક્ષાની દર્શાવેલી Update મુદત અને શરતો મુજબ

Digital Booksથી PDF બુક્સ મળે છે. વેબસાઇટ પર ટેસ્ટ આપવા માટે Online Tests અને પ્રશ્નો ઉકેલવા માટે paid Online Practiceના પૅક અલગ છે.

પરીક્ષા પસંદ કરીને Login કરો. પછી Demo, કિંમત અને ખરીદીની વિગતો જુઓ.